Wednesday, October 5, 2011

દુઃખી આત્મા :(








ડિઅર ટેકનિકલ સપોર્ટ
ગયા વર્ષેજ મે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને અપડેટ કરીને તેને વાઇફ ૧.૦ માં પરિવર્તિત કર્યો છે, પણ થોડા સમયમાં જ મને ખ્યાલ આવ્યો કે વાઇફ ૧.૦ મારી સિસ્ટમનો વિશાળ હિસ્સો રોકિ લે છે. અને મારા અનેક કિંમતી ’સોર્સ’ નો અનધિકૃત રીતે વપરાશ કરી લે છે, આ સિવાય તે પોગ્રામ મારા બિજા અનેક પોગ્રામમાં પગપેસારો કરી લે છે. આ પોગ્રામને કારણે મિત્ર ગોષ્ઠિ ૪.૫, રાત્રિ વિચરણ ૨.૪ અને સ્નાન મુક્તિ (સ્ટાન્ડર્ડ) જેવા મારી સિસ્ટમના અનેક પોગ્રામ ’રન’ થતા નથી અને ’સિસ્ટમ ફેઇલ્યોર’ નો મેસેજ આપે છે.હવે ફરીથી હુ ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને ઇનસ્ટોલ કરવા ઇચ્છુ છુ પણ વાઇફ ૧.૦ ને અનઇનસ્ટોલ કરવા માટે કોઇ વિકલ્પ મને મળતા નથી. મહેરબાની કરી મને મદદ કરો.
– લિ.એક દુ:ખી આત્મા
————–
ડિઅર દુ:ખી આત્મા,
તમારા જેવી સમસ્યાનો સામનો વાઇફ ૧.૦ ઇનસ્ટોલ કરનાર મોટાભાગની વ્યક્તિઓને કરવો પડે છે આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનામાં સુધારો કરવો,કે તેને ડિલિટ કરવી અથવા તો તેને અનઇનસ્ટોલ કરવાનુ કાર્ય તદન અસંમભવિત છે. હવે તમે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામનો વપરાશ કરિ શકશો નહિ. કારણ કે વાઇફ ૧.૦ પોગ્રામમાં આવી કોઇ સુવિધા નથી, એટલે અમે તમારા માટે પ્રાર્થના જ કરી શકિયે છીએ તેમજ કોઇ મદદ કરિ શકતા નથી..આભાર
– લિ. ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ


har ek Engineer zaroori hota hai

Engine ke liye jaise fuel hota hai
Vaise har ek engineer zaroori hota hai
Aise har ek engineer zaroori hota hai
... Koi memory ki size ko badhaye
Koi gadgets ko compact banaye
Ek teri chizo ko sahi kare
Aur ek tere dimag ka dahi kare
Koi “COMP.SCI.” koi “mechanicaL,Civil” hota hai
Par hare k engineer Zaroori hota hai
Ek ghadi ghadi kehta hai hai yeh kaise hota hai?
Aur ek har ghadi kehta hai jaise bhi ho i don’t care!
Technology ka koi ghoomta phirta satellite
Koi banata antivirus jo kare virus se fight
Koi “EXTC” koi “I.T” hota hai
Par har ek engineer zaroori hota hai
Smart engineer koi bookish engineer
Koi dusre ke program ko chori
Karne wala brainless engineer
Java wala CS engineer
Engine buddy, microwave buddy, robotics buddy,
Architect buudy,IC buddy,Marine buddy
Evry buddy......sab buddy ya XYZ
Par har ek engineer sabka baap hota hai
IS liye har ek engineer zarooori hota hai
Engineering padh padh ke bheja roast hota hai
Par roasted bheja bhi zaroori hot Hai
Therefore har ek engineer zaroori hota hai

Dedicated to all the engineers...

ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી








દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર....

અમદાવાદ: લકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, મરચી પોળનું ચવાણું, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઓનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, મિરઝાપુરમાં ફેમસના કબાબ, રાયપુરના શ્રી રામના ખમણ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ, બહેમરામપુરાના વિજયના દાલવડા, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા, લકીની બાજુમાં શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે
રાજકોટ: મયૂર ભજિયા, મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા, શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ, પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ, રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા, કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ, મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા

વડોદરા : દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી, શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી, ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ, રાજમહેલ રોડ પર રાજુના ખમણ, અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ, કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો, ટેસ્ટીના વડાપાંવ, ફતેહરાજના પૌવા, વિનાયકનો પુલાવ, લાલાકાકાના ભજિયા, નાળિયેર પાણીની સિંગ, ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા

સુરત : રમેશનો સાલમપાક, કિશોરનો આઇસ્ક્રીમ, જાનીનો લોચો, લાલ દરવાજાનો ગોપાલનો લોચો, ગાંડાકાકાના ફાફડા, વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ, ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી, અંબાજી રોડ પર સુરતીના ખમણ,લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ, ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ, ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા, લીમડા ચોકમાં ચેવલીના ભજિયા, ઝાંપાબજાર પાસે આદર્શની ચા, દાળિયા શેરીની નરેશની ભેળ, બેગમપુરામાં મઢીની ખમણી,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, મોટા વરાછામાં કુંભણિયા ભજિયા, ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે, ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી, ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા

ગાંધીનગર : મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્‍મીના ખમણ, મહારાજના દાળવડા, ભાભીના
ભજિયા,બટુકના ગોટા, મોરલીના ઢોંસા, પુજાના ઢોકળા, સેંધાના ગોટા, અક્ષરધામની ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ, વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી

અમરેલી : ચક્કાભાઈની ચા, જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી, હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ, શિતલનુ કોલ્ડપાન

ભૂજ : બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, વાણિયાવાડ ખાવડાના સાટા, પકવાન અને ગુલાબપાક, ગોવિંદજીના પેંડા,મધુની ભેળ, ધીરૂભાઈની રોટી, શંકરના વડાપાંવ

સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોઠા, ઉકાનું પૂરી-શાક, સિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવ, નોવેલ્ટીના પરોઠા -શાક, પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ, ચેતનાની દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન, કિસ્મતની સોડા, સૂર્યાના ભાજી પાંવ, ગોકુલનું સીઝલર, ગોપાલના મસાલા પાંવ

જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદો, ગીતાનો આઇસ્ક્રિમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા, ઉમિયાના ભજિયા, લખુભાઈનો રગડો, ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી
મહેસાણા: સહયોગના પેંડા, મુરલીના વડા પાંવ, પટેલની ખમણી, સ્ટેશનની ચા, રામપુરા ચોકડીની દાબેલી, ક્રિષ્નાની દાબેલી
બારડોલી : જલારામના પાંતરા, જલારામના ખમણ, જલારામની ખીચડી, મહારાણાના દાણા-ચણા, ભરકાદેવીનું આઈસ્ક્રીમ,જેઠાની પાંવભાજી

જેતપુર : વજુગીરી ના ભજીયા, દિપકની દાબેલી, નાથબાપાના લસણિયા સેવ મમરા, ભગતના પેંડા

ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ

આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, યોગેશના ખમણ, સાસુજીનો હાંડવો

દાહોદા : બાદશાહ કૂલ્ફી

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો

બોટાદ : જેરામભાઈનો ચેવડો

મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી, મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા, જૈનના ખમણ

નવસારી: વિકાસના સમોસા, મામાની પેટીસ

ધારી: કનૈયા ડેરીનો શીખંડ

મહુવા: વરિયાળીનું સરબત

નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું, વસોગામના પત્તરવેલિયા

''ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે? ''
અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ
સુરતનું જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું અને લોચો
રાજકોટની ચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા
વડોદરાનો લીલો ચેવડો, ભાખરવડી અને નવરાત્રિ
જામનગરની બાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન
કચ્છની દાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી અને ખુમારી
મોરબીના તળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ
ભરુચની ખારી શિંગ
સુરેન્દ્રનગરના સેવમમરા, કચીરીયું અને શીંગ
ભાવનગરના ગાંડા, ગટર, ગાંઠિયા અને ફૂલવડી
પાલનપુરનું અત્તર, પેંડા, ખાખરા અને હીરાના વેપારી
સોરઠનો સાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર
પાટણની રેવડી, દેવડા અને પટોળા
પોરબંદરની ખાજલી, ગોટી સોડા અને માફિયા
નવસારીની નાનખટાઇ
ખંભાતનું હલવાસન
ડાંગનો ચોખ્ખાનો રોટલો, નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના ચીકુ અને હાફૂસ
ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની તાડી અને મહુડો


What does a girls profile pic tells u,...;)







1. If she is very beautiful with 1000's of friends , its fake.

2. Her profile pic has lovely Katrina on it, she is shy , ugly or both.

3. There is a guy in the pic along with her,... she is already booked.

4. There are more than one girl in the pic,.... she is most probably the ugliest one.

5. The pic is taken from a side angle of her face.... she is most probably fat.

6. The pic is taken from far away.... definitely not a fake profile, just try to zoom in with your eye lenses to figure out more of her.

7. The pic is of a baby, cake, heart or any other stupid thing,... most probably a teen who needs to grow up.

8. A pic with a ugly face.... click the back button as soon as you can before anyone catches you red handed...:)

9. A pic with a beautiful face and all profile info hidden,... she is probably the one for you :P... but don't be so excited, she wont accept your friend request.

10. A pic with a guy's face,.... ahem ahem wrong number...:P :P :P