Sunday, March 13, 2011

mobile wallpapers part-4

ગુજરાતી લેખ


એક સામાન્ય પ્રેમ કહાનિ....

૧ છોકરો દરરોજ એક દુકાને CD લેવા જતો હતો કારણ કે તે દુકાન મા કામ કરતિ ૧ છોકરિ ને તે પ્રેમ કરતો હતો.- તે છોકરિ કંઇ બોલતિ નહોતિ ફક્ત CD આપિ દેતિ જે પેલો છોકરો માંગતો હતો..તો પણ તે છોકરો રોજ ત્યાં જતો હતો એ છોકરિ ને જોવાના બહાને...૧ દિવસ તે છોકરો મરિ ગયો..ત્યારે તે છોકરિ તે છોકરા ના ઘરે ગઈ..તેનેછોકરા નિ મમ્મિ ને તેનો Room જોવાનું કહયું..તેને જોયું કે તે છોકરા એ એકપણ CD ખોલિ ને જોઈ નહોતિ...આ જોઈ છોકરિ ને ખુબ દુઃખ થયું અને તે રડવાલાગિ..કારણ કે.તે છોકરિ દરરોજ તે CD મા એક પ્રેમપત્ર પેલા છોકરા માટે મુકતિ હતિ...આ દુનિયા મા એવા પણ પ્રેમિઓ છે જે એકબિજા ને ખુબ ચાહતા હોઈ છે પણ ....કહિ ના શકવા ના કારણે તે ભુલાઈ જાય છે..તો દોસ્તો તમે જેને પણ સાચો પ્રેમ કરતા હો તેને કહિ દેવો..જો હોગા દેખા જાયેગા  I Love My India

અમેરિકા ના ૩૮% ડોકટરો ભારતીય છે.
અમેરિકા ના ૧૨% વૈગ્નાનિકો ભારતીય છે.
અમેરિકા મા ૩૮% નાસા ના વૈજ્ઞાનિકો ભારતીય છે.
અમેરિકા મા ૩૪% માઈક્રોસોફ્ટ્ કર્મચારિયો ભારતીય છે.
અમેરિકા મા ૧૭% ઇન્ટેલ ના કર્મચારિયો ભારતીય છે.
અમેરિકા મા ૨૮% આઈ.બિ.એમ્ ના કર્મચારિયો ભારતીય છે.

ભારત મહાન છે. પણ ભારતીય મહાન નથી .વિચારો જો આ બધા લોકો ભારત માટે કામ કરે તો
ભારત
કેટલી પ્રગતિ કરે? આ મેસેજ જવાન ભારત ને ફોરવડ કરો. મહેરબાની કરીને એવુ ના
વિચારો કે આ સમય નો વ્યય છે. ભારતીય હોવા નુ ગર્વ અનુભવો..અને ભારત માટે
કાંઇક કરી છુટવાની તમન્ના રખો.. જય ભારત.


પિતાનું આપણા જીવનમાં મહત્વ..

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી.પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહેતો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએજ કરવાનું હોયછે.જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણાતેનાગંજીમાં પડ્યાછે”.તેમનોદાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડેછે.દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણપોતેતોજુનો લેંઘોજ વાપરશે.સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીનેજ દાઢી કરીલેતાં હોયછે.પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજતારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપેછે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.જો તેઓ કંઈપણ કરતા નહોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોયછે.અને ઘરના કામ જુવેછે,સંભાળે છે.માતા હોવી અથવાતો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું ?


કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે,તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ? બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડેછે.તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે.પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે હોયછે ઘર ની દીકરી.સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાયછે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છાબાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજેપણ સમાજ માં નથી બનતા?દીકરી પિતાને ઓળખે છે,સાચવે છે.બીજાઓ પણ પોતાને આરીતે જાણે,ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?


આપણી પાસેતો થોડા ઉત્સવો છે,જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર,ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

Facebook Hacker Cup Finals

Inaugural Facebook Hacker Cup final round problem sets

Problem 1: Alien Game


Aliens on the Unknown planet have a tradition of playing a game called Loiten. It is played by two players who alternate turns. There are N buckets with apples standing in one line in front of the players. They are numbered from left to right with integers starting from 1.

In one turn a player can select one of the buckets, which is not the first and not the last and has a positive number of apples in it, and move all of that bucket's apples to the bucket adjacent to the left and at the same time move all of them to the bucket adjacent to the right. That's right, the number of apples can be negative as it is a really strange planet. Thus, if there are 3 consecutive buckets with the number of apples being xyz, then you can perform the move if y is greater than zero. The resulting capacity of the buckets will be as follows: x+y-yz+y. The first player who can't make a move loses.

You happen to know one of the aliens from the Unknown planet, named Popo. He is a very good Loiten player, and has reached the Loiten Finals. On the day prior to the game, he found out the number of apples in each of the buckets. Unfortunately, his memory is not that good, and he can't remember the number of apples in the P-th bucket. He just remembers that it is a number with absolute value not greater than F.

Now, he is asking you to help him to calculate his chances. The players at the Finals are so good that they only make optimal moves to maximize their chance of winning. If neither player can win, the game is considered a draw. You are to find the number of possible apple counts for the bucket with an unknown number of apples where Popo will win. Popo is also sure that he is the one to make the first turn.

Input

The first line of the input file consists of a single number T, the number of test cases. Each test case begins with a line containing two integers N, the number of buckets and P, the number of the bucket with the unknown amount of apples. It is followed by a line containing N integers, the numbers of apples in the corresponding buckets. The Pth number on this line is the positive integer F and corresponds to the constraint on the number of apples in the P-th bucket.

Output

Output T lines, with the answer to each test case on a single line, the number of possible values for unknown bucket.

Constraints

T = 50
1≤ P ≤ N ≤ 2,000.
1≤ F ≤ 1,000,000,000,000.
The number of apples in each bucket at the start of the game has an absolute value not greater than 1,000,000,000,000.

Problem 2: Safest Place


While en route to the 295th annual Galactic Dance Party on Risa, you find yourself unceremoniously yanked out of hyperspace and, according to your sensors, surrounded by N space bombs.  Apparently caught in a trap laid out by some dastardly and unknown enemy, and unable to return to hyperspace, you must find the safest place in the vicinity to weather the detonation of all the space bombs.  Your unseen opponent has constructed a cube-shaped space anomaly that you are unable to leave, so your options are limited to points within that cube.

Before the bombs explode (all simultaneously), you have just enough time to travel to any integer point in the cube [0, 0, 0]-[1000, 1000, 1000], both inclusive.  You must find the point with the maximum distance to the nearest bomb, which your captain's intuition tells you will be the safest point.

Input

The first line of the input file consists of a single number T, the number of test cases. Each test consists of single number N, the number of bombs, followed by 3*N integers describing the positions of the bombs.

Output

Output T integers, one per test case each on its own line, representing the square of distance to the nearest bomb from the safest point in the cube.

Constraints

T = 50
1 <= N <= 200
All bombs coordinates will be in [0, 1000], both inclusive.

Problem 3: Party Time


You're throwing a party for your friends, but since your friends may not all know each other, you're afraid a few of them may not enjoy your party. So to avoid this situation, you decide that you'll also invite some friends of your friends. But who should you invite to throw a great party?

Luckily, you are in possession of data about all the friendships of your friends and their friends. In graph theory terminology, you have a subset G of the social graph, whose vertices correspond to your friends and their friends (excluding yourself), and edges in this graph denote mutual friendships.  Furthermore, you have managed to obtain exact estimates of how much food each person in G will consume during the party if he were to be invited.

You want to choose a set of guests from G. This set of guests should include all your friends, and the subgraph of G formed by the guests must be connected. You believe that this will ensure that all of your friends will enjoy your party since any two of them will have something to talk about...

In order to save money, you want to pick the set of guests so that the total amount of food needed is as small as possible. If there are several ways of doing this, you prefer one with the fewest number of guests.

The people/vertices in your subset G of the social graph are numbered from 0 to N - 1. Also, for convenience your friends are numbered from 0 to F - 1, where F is the number of your friends that you want to invite. You may also assume that G is connected. Note again that you are not yourself represented in G.

Input


The first line of the input consists of a single number T, the number of test cases. Each test case starts with a line containing three integers N, the number of nodes in GF, the number of friends, and M, the number of edges in G. This is followed by M lines each containing two integers. The ith of these lines will contain two distinct integers u and v which indicates a mutual friendship between person u and person v. After this follows a single line containing N space-separated integers with theith representing the amount of food consumed by person i.

Output

Output T lines, with the answer to each test case on a single line by itself. Each line should contain two numbers, the first being the minimum total quantity of food consumed at a party satisfying the given criteria and the second the minimum number of people you can have at such a party.

Constraints

T = 50
1 ≤ F ≤ 11
F ≤ N-1
2 ≤ N ≤ 250
N-1 ≤ M ≤ N * (N - 1) / 2
G is connected, and contains no self-loops or duplicate edges.
For each person, the amount of food consumed is an integer between 0 and 1000, both inclusive.

Facebook APP