Saturday, May 19, 2012

♥♥ Keep Loving Purely ♥♥


♥એક ગરીબ પ્રેમી પોતાની પ્રેમિકાને : જો હું અત્યારે જેટલો ગરીબ છું, તેના કરતાય વધુ ગરીબ બની ગયો તો તું મને સ્વીકારીશ?

અમીર પ્રેમિકા : હું તો તારા માટે જ બની છું.

પ્રેમી : પણ જો કોઈ શ્રીમંત છોકરો આવે અને તારી સમક્ષ લગ્નનું માગુ નાખે તો?

અમીર પ્રેમિકા : મને પાક્કો વિશ્વાસ છે કે એ તું જ હોઈશ !!♥

♥ Love Is Not Only An Emotion,
But An Eternity Too ....... Keep Loving Purely♥

0 comments: